મોરબી નિવાસી શાંતાબેન રામજીભાઈ રાણીપાનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી શાંતાબેન રામજીભાઈ રાણીપા (ઉ.વ. 86) તે કાંતિલાલ રામજીભાઈ રાણીપા (70436 14677), ભરતભાઈ રામજીભાઈ રાણીપા (88666 10725), બહાદુરભાઈ રામજીભાઈ રાણીપા (96095 41516), મનસુખભાઈ રામજીભાઈ રાણીપા (74347 47641) ના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17/07/2026 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન ગુરુલાભદે હોલ, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Obituary #Besnu #SadDemise #RanipaFamily