મોરબી : લાભુભાઈ ગાંડુભાઈ બાવરવા તે બગથળા નકલંકધામના મહંત દામજી ભગત, માળિયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવા, કેશવજીભાઈ બાવરવા, વિઠ્ઠલભાઈ બાવરવાના ભાઈનું તા.13/7/2026ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 16/7/2026 ને ગુરુવારે સવારે 8:00 થી 10:00 કલાકે સત્યમ હોલ, પંચાસર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. કરસનભાઈ જીવાભાઈ કાવરમણિલાલ જીવાભાઈ કાવર વલ્લભભાઈ જીવાભાઈ કાવર હરેશભાઈ જીવાભાઈ કાવર