મોરબી નિવાસી મગનલાલ માવજીભાઈ આદ્રોજાનું અવસાન, કાલે રવિવારે સવારે 8 કલાકે અંતિમયાત્રા મોરબી : મોરબી નિવાસી મગનલાલ માવજીભાઈ આદ્રોજા (ઉ.વ. 91), તે ધીરૂભાઈ મગનભાઈ આદ્રોજાના પિતા તથા સાવન ધીરૂભાઈ આદ્રોજા અને હર્ષ ધીરૂભાઈ આદ્રોજાના દાદાનું તારીખ 11-07-2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદ્ગતની સ્મશાન યાત્રા તારીખ 12-07-2026 ને રવિવારના રોજ સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાન જનતા સોસાયટી, શનાળા રોડ, મોરબી ખાતેથી નીકળશે. મોબાઈલ નંબર:98796 9579698792 90496મોરબી નિવાસી નિમાબેન હરેશકુમાર ચંદારાણાનું અવસાન, સોમવારે બેસણું તથા પિયરપક્ષની સાદડીમોરબી : મોરબી નિવાસી નિમાબેન હરેશકુમાર ચંદારાણા (ઉ.વ. 64) તે હરેશકુમાર મોહનલાલ ચંદારાણા (જલારામ ઓઈલ મિલ વાળા) ના પત્ની, ધવલભાઈ, કૃણાલભાઈ અને કિંજલબેન પ્રતિકકુમાર અઢીયાના માતા, વેરાવળ નિવાસી સ્વ. નારણદાસ કેશવજી રૂઘાણીના પુત્રી, સ્વ. ભરતભાઈ, અનિલભાઈ અને કિરીટભાઈના બહેનનું તારીખ 09/07/2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તારીખ 13/07/2026 ને સોમવારના રોજ સાંજે 4:30 થી 6 કલાક દરમિયાન લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Obituary #Besanu #Sadadi #MorbiNews