મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં LOVATO ગેસ કીટના ઓથોરાઇઝ ડીલર ક્રિષ્ના મોટર્સમાં 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ● મિકેનિક - 3 (M)ઓટોમોબાઇલ ક્ષેત્રના અનુભવી● એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ- 2 (F)tally, mirical, gst, MS Excel અને computerનુ બેઝિક જ્ઞાનઅનુભવ: ફ્રેશર/ અનુભવી ઓફિસ 1 : લીલાપર, મોરબી-1ઓફિસ 2: ત્રાજપર, મોરબી-2મો.9879337070(માત્ર રિઝ્યુમ વોટ્સએપ કરવું, કોલ કરવો નહીં)