હ્યુન્ડાઈના વિશ્વના ટોચના 100 ડીલર્સમાં સ્થાન ધરાવતા ઈક્વિટી મોટર્સમાં કારકિર્દી બનાવવાની સુવર્ણ તકમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી અને હળવદ પંથકના યુવાનો-યુવતીઓ માટે નોકરીની એક શાનદાર તક સામે આવી છે. હ્યુન્ડાઈ કારના ઓથોરાઈઝ્ડ અને વિશ્વના ટોચના 100 ડીલરમાં સ્થાન ધરાવતા 'ઈક્વિટી મોટર્સ' (ઈક્વિટી હ્યુન્ડાઈ) દ્વારા 31 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ કારકિર્દી બનાવવાની તક છે.● આસી. સેલ્સ મેનેજર: 2 (M/F) ઓટોમોબાઈલ ક્ષેત્રનો 4 વર્ષનો અનુભવ જરૂરી. ● સેલ્સ ટીમ લીડર: 5 (M/F) ઓટોમોબાઈલ ક્ષેત્રનો 2થી 3 વર્ષનો અનુભવ જરૂરી● સેલ્સ કન્સલ્ટન્ટ: 12 (M/F)1 વર્ષનો અનુભવ જરૂરી. ● કસ્ટમર કેર મેનેજર: 2 (M/F)2 વર્ષનો અનુભવ જરૂરી. ● ટ્રેનીંગ મેનેજર: 2 (M/F)2 વર્ષનો અનુભવ જરૂરી.● ટેલિકોલર: 4 (M/F)● એક્સેસરીઝ ટેકનીસીયન: 2 (M)2 વર્ષનો અનુભવ જરૂરી.● EDP ટેકનીસીયન: 2 (M)કોમ્પ્યુટર રીપેરીંગ અને નેટવર્કીંગનો 2થી 3 વર્ષનો અનુભવ જરૂરી.જોબ લોકેશન: મોરબી અને હળવદઈક્વિટી હ્યુન્ડાઈસીએનજી પંપની સામે,રાજકોટ-મોરબી હાઈવે,શક્ત શનાળા, મોરબી.મો.7046032888#Morbi #Halvad #MorbiUpdate #MorbiJobs #JobVacancy #EquityHyundai #Career #AutomobileJobs #JobsInMorbi #Employment #HyundaiIndia