મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં આવેલ લેમીકોન વુડલેન્ડ કારખાનામાં કામ કરતા અને અહીં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની ખીમરાજભાઈ વેશીયાભાઈ મેડાની માલિકીનું એમપી - 45 - ઝેડએલ - 1885 નંબરનું રૂ.70 હજારની કિંમતનું સ્પ્લેન્ડર બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ જતા વાહન ચોરીના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.