બન્ને ફ્લોરમાંમાં 1680 ફૂટનો વિશાળ હોલ, અગાસી પણ મળશે : ચાલુ ભાડાની આવક મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રાઇમ લોકેશનમાં આવેલ કોમર્શિયલ બિલ્ડીંગમાં બે ફ્લોર અને અગાસી વેચાણથી આપવાના છે. રસ ધરાવતી પાર્ટીઓને તુરંત સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. ● સેકન્ડ ફ્લોર : 1680 સ્કે.ફૂટ● થર્ડ ફ્લોર : 1680 સ્કે.ફૂટ● અગાસી : 1680 સ્કે.ફૂટહાલ આ બન્ને ફ્લોર કાર્યરત હોવાથી ચાલુ ભાડાની આવક મળશે. લોકેશન : ફ્લોરા 11ની બાજુમાં, રવાપર રેસિડેન્સીની સામે, રવાપર ઘુનડા રોડ, મોરબીમો.9727733470