સેલ શુક્રવાર અને શનિવાર બે દિવસ માટે જ : એથનિક વેર, ઇન્ડો-વેસ્ટર્ન વેર, પાર્ટી વેર, વેસ્ટર્ન વેર, રૂટીન વેર, કુર્તી પેર, સિંગલ પીસ સાડી, અંડરગારમેન્ટ્સ સહિતની વેરાયટીઓ અઢળક ફાયદા સાથે : હેન્ડમેડ રાખી અને હેન્ડીક્રાફટનો પણ મોટો ખજાનોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના કેપિટલ માર્કેટમાં આવેલી 'આર્ટ ગેલેરી'માં બહેનો માટે બે દિવસનો ધમાકેદાર સેલ આવતીકાલે શુક્રવારથી શરૂ થવા જઈ રહ્યો છે. અહીં લેડીઝ માટે વેસ્ટર્ન વેર, એથનીક વેર સહિતના તમામ કલેક્શન ઉપર અધધધ 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અહીં હેન્ડમેડ રાખીનું પણ વિશાળ કલેક્શન મુકવામાં આવ્યું છે. આ સેલ શનિવાર સુધી જ ચાલવાનો છે. તો જરૂર પધારો. અહીં ઉપલબ્ધ વેરાયટીઓ● એથનિક વેર● ઇન્ડો-વેસ્ટર્ન વેર● પાર્ટી વેર● વેસ્ટર્ન વેર● રૂટીન વેર● કુર્તી પેર● ફેસ્ટિવલ વેર● સિંગલ પીસ સાડી● અંડરગારમેન્ટ્સ● હેન્ડીક્રાફટ● વાયરલ હેર એસેસરીઝસ્થળ : આર્ટ ગેલેરીS-61, કેપિટલ માર્કેટ, મોરબીમો.9879252776