મોરબી : મોરબી જિલ્લામાં જાહેર સેવાના હિતાર્થે અને વહીવટી સરળતા ખાતર કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા મહેસૂલી તલાટીઓની મોટા પાયે નિમણૂંક અને બદલી કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પસંદગી પામેલા 47 ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે માસિક 26000 રૂપિયાના ફિક્સ વેતનથી નિમણૂંક આપવામાં આવી છે. આ ઉપરાંત અગાઉથી જિલ્લામાં ફરજ બજાવતા 17 તલાટીઓની આંતરિક બદલી અને જિલ્લા ફેરબદલીથી આવેલા 3 તલાટીઓને નવી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તમામ તલાટીઓને તાત્કાલિક અસરથી તેમની નવી જગ્યાએ હાજર થવા આદેશ કરાયો છે.47 નવા મહેસૂલી તલાટીઓની નિમણૂંક અને પોસ્ટિંગની યાદી 1. રાહુલ આલાભાઈ બાળા - મહેસુલી તલાટી (લાલપર), મામલતદાર કચેરી, મોરબી ગ્રામ્ય 2. દિપ અશ્વિનભાઈ પારેજીયા - મહેસુલી તલાટી (ખરેડા), મામલતદાર કચેરી, મોરબી ગ્રામ્ય 3. નરેશ વશરામભાઈ ગઢવી - મહેસુલી તલાટી (કણકોટ), મામલતદાર કચેરી, વાંકાનેર 4. ક્રિષ્ના ભરતભાઈ ચાડમિયા - મહેસુલી તલાટી (મહેન્દ્રનગર), મામલતદાર કચેરી, મોરબી ગ્રામ્ય 5. ઋત્વીબા દેવેન્દ્રસિંહ વાળા - મહેસુલી તલાટી (સીટી તલાટી-1), મામલતદાર કચેરી, વાંકાનેર 6. ક્રિષ્નાબેન જગદિશભાઈ છત્રોલા - મહેસુલી તલાટી (જેતપર મ.), મામલતદાર કચેરી, મોરબી ગ્રામ્ય 7. ઋષિ ભરતભાઈ ડાંગર - મહેસુલી તલાટી (ઘુંટુ), મામલતદાર કચેરી, મોરબી ગ્રામ્ય 8. વિરભદ્રસિંહ યોગીરાજસિંહ વાળા - મહેસુલી તલાટી (સીટી તલાટી-3), મામલતદાર કચેરી, વાંકાનેર 9. ડેન્સી વિનોદભાઈ સોરીયા - મહેસુલી તલાટી (રવાપર), મામલતદાર કચેરી, મોરબી ગ્રામ્ય 10. સંકેતકુમાર જીતેન્દ્રભાઈ પટેલ - મહેસુલી તલાટી (વોર્ડ નં. 5), મામલતદાર કચેરી, મોરબી શહેર 11. બ્રિજેશકુમાર રાજેશભાઈ પ્રજાપતી - મહેસુલી તલાટી (ગોલાસણ), મામલતદાર કચેરી, હળવદ 12. નિકીતા ભરતભાઈ મુછડિયા - મહેસુલી તલાટી (વોર્ડ નં. 2), મામલતદાર કચેરી, મોરબી શહેર 13. જીગરકુમાર ખોડાભાઈ નાંઘા - મહેસુલી તલાટી (નવા ઘનશ્યામગઢ), મામલતદાર કચેરી, હળવદ 14. જુલીબેન રતિલાલ કૈલા - મહેસુલી તલાટી (રંગપર), મામલતદાર કચેરી, મોરબી ગ્રામ્ય 15. આકાશકુમાર અશ્વિનકુમાર વિરમગામા - મહેસુલી તલાટી (નાની વાવડી), મામલતદાર કચેરી, મોરબી ગ્રામ્ય 16. દિશીતા કલ્પેશભાઈ વોરા - મહેસુલી તલાટી (વોર્ડ નં. 13), મામલતદાર કચેરી, મોરબી શહેર 17. મયુરસિંહ મહેશભાઈ ભાટીયા - મહેસુલી તલાટી (ટીકર રણ), મામલતદાર કચેરી, હળવદ 18. ધીમહિ શેખાભાઈ કરોતરા - મહેસુલી તલાટી (સુસવાવ), મામલતદાર કચેરી, હળવદ 19. વંદનાબહેન સુરેશભાઈ ફાળકી - મહેસુલી તલાટી (ચાંચાપર), મામલતદાર કચેરી, મોરબી ગ્રામ્ય 20. દિવ્યાની જીતેન્દ્રભાઈ ભોરણીયા - મહેસુલી તલાટી (ચરાડવા), મામલતદાર કચેરી, હળવદ 21. પ્રિયાંશી કિશોરભાઈ પાંચોટિયા - મહેસુલી તલાટી (ગાળા), મામલતદાર કચેરી, મોરબી ગ્રામ્ય 22. પાર્થકુમાર મનસુખભાઈ લોરિયા - મહેસુલી તલાટી (શકત સનાળા), મામલતદાર કચેરી, મોરબી ગ્રામ્ય 23. લાલજીભાઈ રાજુભાઈ ડોડીયા - મહેસુલી તલાટી (મેરુપર), મામલતદાર કચેરી, હળવદ 24. વિરાટકુમાર અશોકભાઈ કૈલા - મહેસુલી તલાટી (સરવડ), મામલતદાર કચેરી, માળીયા(મીં) 25. બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા - મહેસુલી તલાટી (સાપકડા), મામલતદાર કચેરી, હળવદ 26. સપના નાથાભાઈ અવાડીયા - મહેસુલી તલાટી (વોર્ડ નં. 4), મામલતદાર કચેરી, મોરબી શહેર 27. પિન્હા અરવિંદભાઈ રાજપરા - મહેસુલી તલાટી (વોર્ડ નં. 3), મામલતદાર કચેરી, મોરબી શહેર 28. ઉર્વશીબા નરહરીસિંહ ઝાલા - મહેસુલી તલાટી (સીટી તલાટી-2), મામલતદાર કચેરી, વાંકાનેર 29. રજની કેશુભાઈ ભંડેરી - મહેસુલી તલાટી (ઓટાળા), મામલતદાર કચેરી, ટંકારા 30. ક્ષિતિજ કનુભાઈ પટેલ - મહેસુલી તલાટી (વોર્ડ નં. 6, 7), મામલતદાર કચેરી, મોરબી શહેર 31. ધ્રુમિલ સુનિલચંદ્ર પટેલ - મહેસુલી તલાટી (ઘુળકોટ), મામલતદાર કચેરી, મોરબી ગ્રામ્ય 32. હરદેવસિંહ વનરાજસિંહ પરમાર - મહેસુલી તલાટી (વરડુસર), મામલતદાર કચેરી, વાંકાનેર 33. બ્રિજરાજસિંહ મહાવીરસિંહ પરમાર - મહેસુલી તલાટી (ભલગામ), મામલતદાર કચેરી, વાંકાનેર 34. ખ્યાતિ કૌશિક પડસુંબિયા - મહેસુલી તલાટી (વોર્ડ નં. 1), મામલતદાર કચેરી, મોરબી શહેર 35. મનોજકુમાર શાંતિભાઈ સાંગડિયા - મહેસુલી તલાટી (મહીકા), મામલતદાર કચેરી, વાંકાનેર 36. દ્રષ્ટિ વિનોદભાઈ સવસાણી - મહેસુલી તલાટી (ત્રાજપર), મામલતદાર કચેરી, મોરબી ગ્રામ્ય 37. શિવરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા - મહેસુલી તલાટી (લુણસર), મામલતદાર કચેરી, વાંકાનેર 38. કિશન રમેશભાઈ પટેલ - મહેસુલી તલાટી (મોરબી સીટી), મામલતદાર કચેરી, મોરબી શહેર 39. મેહુલકુમાર સેતાનજી ઠાકોર - મહેસુલી તલાટી (હસનપર), મામલતદાર કચેરી, વાંકાનેર 40. અજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલા - મહેસુલી તલાટી (સીટી તલાટી-4), મામલતદાર કચેરી, વાંકાનેર 41. હરીભાઈ રતનસિંહભાઈ ચૌહાણ - મહેસુલી તલાટી (ઘનશ્યામપુર), મામલતદાર કચેરી, હળવદ 42. રાધિકા મેરામભાઈ કાનગડ - મહેસુલી તલાટી (વજેપર), મામલતદાર કચેરી, મોરબી શહેર 43. રાહુલકુમાર ધીરૂભાઇ ચુડાસામા - મહેસુલી તલાટી (ટંકારા), મામલતદાર કચેરી, ટંકારા 44. હર્ષિલ મહેશકુમાર દેસાઈ - મહેસુલી તલાટી (સીટી તલાટી-6), મામલતદાર કચેરી, વાંકાનેર 45. પ્રેરણા હરેશભાઈ ભટ્ટ - મહેસુલી તલાટી (મયુરનગર), મામલતદાર કચેરી, હળવદ 46. પાર્થ વિનોદભાઈ પરમાર - મહેસુલી તલાટી (સમઢીયાળા), મામલતદાર કચેરી, વાંકાનેર 47. કરણ નિતીનભાઈ રાઠોડ - મહેસુલી તલાટી (ચંદ્રપુર), મામલતદાર કચેરી, વાંકાનેર17 મહેસૂલી તલાટીઓની આંતરિક બદલીની યાદી 1. ધર્મેશ બી. કુવાડીયા - મહેસુલી તલાટી (નેકનામ), મામલતદાર કચેરી, ટંકારા 2. ઉર્વિ સી. કૈલા - મહેસુલી તલાટી (વોર્ડ નં. 9), મામલતદાર કચેરી, મોરબી શહેર 3. હિતેશકુમાર એચ. જાકાસણીયા - મહેસુલી તલાટી (ખાખરેચી), મામલતદાર કચેરી, માળીયા(મીં) 4. દિપકકુમાર આર. ભુત - મહેસુલી તલાટી (લજાઈ), મામલતદાર કચેરી, ટંકારા 5. રણજીત એન. સોલંકી - મહેસુલી તલાટી (મોટાભેલા), મામલતદાર કચેરી, માળીયા(મીં) 6. ચિરાગ જે. વડસોલા - મહેસુલી તલાટી (ટોળ), મામલતદાર કચેરી, ટંકારા 7. સાગરકુમાર જી. પટેલ - મહેસુલી તલાટી (ખીરઈ), મામલતદાર કચેરી, માળીયા(મીં) 8. ભક્તિ પી. અકોલા - મહેસુલી તલાટી...