મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામના બસસ્ટેન્ડ પાસેથી તાલુકા પોલીસે જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી રાહુલ નટુભાઈ ચોવીસીયા રહે.લગધીરપુર તા.મોરબી વાળાને રોકડા રૂ.180 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.