મોરબી નિવાસી આનંદબાળાબેન લાભશંકરભાઈ ત્રિવેદીનું અવસાન, શનિવારે બેસણું મોરબી: ચા.મ.મો.બ્રાહ્મણ મૂળ રોહીશાળા, હાલ મોરબી નિવાસી ગં.સ્વ. આનંદબાળાબેન લાભશંકરભાઈ ત્રિવેદી તે સ્વ. લાભશંકરભાઈ નંદલાલભાઈ ત્રિવેદીના પત્ની, દેવેન્દ્ર એલ. ત્રિવેદી (મો.નં. 6351271160), સ્વ. યોગેશ એલ. ત્રિવેદી, મનીષ એલ. ત્રિવેદી, બીનાબેન એ. ત્રિવેદીના માતા, ધવલ કાંતિલાલ ત્રિવેદી (મો. નં. 9825113958)ના ભાભુ, વિજય ડી. ત્રિવેદી (મો.નં. 9274034452)ના દાદી, સ્વ. કુંદન કાંતિલાલ ત્રિવેદીના જેઠાણી, કાંતિલાલ નંદલાલ ત્રિવેદી, રમાબેન અરુણ અંજારીયા, હંસાબેન ભૂષણભાઈ પુનાની, ઉષા અમિત ઓઝાના ભાભી, પ્રભુદાસ વિશ્વનાથ દવે (મુખિયાજી)ના પુત્રી, સ્વ. મહેશભાઈ હીરાલાલ દવે, હસમુખભાઈ દવે, મુકેશભાઈ દવે, મનોજભાઈ દવે, ચેતનભાઈ દવે, પ્રદીપભાઈ દવે, જગદીશભાઈ દવે અને મનોજભાઈ દવે (બોમ્બે વાળા)ના બહેનનું તારીખ 7-7-2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે પિયર પક્ષ તથા સસરા પક્ષનું બેસણું તા. 11-7-2026 ને શનિવારના રોજ સાંજે 4 થી 5 કલાકે સાવસર પ્લોટ શેરીનો 10-11 ના ખૂણે મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.