શ્વાસોશ્વાસની તકલીફ, હૃદયના વાલ્વની તકલીફ, હૃદયનો હુમલો, ધબકારા વધવા, છાતીમાં દુઃખાવો જેવી તકલીફ તેમજ એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી કરાવેલ હોઈ એવા દર્દીની શ્રેષ્ઠ તપાસ: વાંકાનેર અને ટંકારામાં પણ ઓપીડીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે હદયરોગના નિદાન કે સારવાર માટે મોરબીવાસીઓને ઘરઆંગણે જ શ્રેષ્ઠ સેવા મળવાની છે. કારણકે બેકબોન મેડિસિટી હોસ્પિટલના હદય રોગના નિષ્ણાંત ડો.ક્રિશ જીવાણી આગામી શુક્રવારે મોરબી આવી રહ્યા છે. તેઓ દ્વારા 3 હોસ્પિટલમાં ઓપીડી યોજવામાં આવશે. તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ખાતે ટ્વીન સ્ટાર બિલ્ડીંગ પાછળ ચંદ્રેશનગરમાં રામ વિહાર સોસાયટીમાં બેકબોન મેડિસિટી હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં ફૂલ ટાઈમ સેવા આપતા ડો.ક્રિશ જીવાણી (એમ.ડી., ડી.આર.એન.બી, કાર્ડિયોલોજીસ્ટ) હવે દર મહિનાના બીજા શુક્રવારે નિયમિત મોરબીમાં મળશે. જે અંતર્ગત તા.10 જુલાઇ તેઓ મોરબીની ત્રણ હોસ્પિટલમાં તેમજ વાંકાનેર અને ટંકારામાં ઓપીડી યોજવાના છે. તેઓ દ્વારા શનાળા રોડ ઉપર સરદારનગરમાં ઉમા હોલની બાજુમાં આવેલ એથીક્સ હોસ્પિટલમાં સવારે 11થી 12 દરમિયાન તથા શનાળા રોડ પર સરદારનગરમાં કાયાજી પ્લોટ ખાતે સરદારબાગ પાસે આવેલ શુભ હોસ્પિટલમાં બપોરે 12થી 1 દરમિયાન તેમજ સાવસર પ્લોટમાં અયોધ્યાપુરી મેઈન રોડ 7/8 ઉપર આવેલ માધવ હોસ્પિટલમાં બપોરે 1થી 2 દરમિયાન ઓપીડી યોજવામાં આવશે. ત્યારબાદ વાંકાનેરના ચંદ્રપુરમાં નેશનલ હાઇવે પર પાસલીયા હોસ્પિટલમાં બપોરે 3:30થી 4:30 તેમજ ટંકારામાં લતીપર ચોકડી પાસે બેન્ક ઓફ બરોડાની પાછળ આવેલ ચીખલીયા હોસ્પિટલમાં સવારે 10થી 11 દરમિયાન ઓપીડી યોજશે.નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓએ ઓપીડીનો લાભ જરૂર લેવો● શ્વાસોશ્વાસની તકલીફ હોવી● હૃદયના વાલ્વની તકલીફ● હાઈ બ્લડ પ્રેશર (બીપી)● હૃદયનો હુમલો● હૃદયના ધબકારા વધી જવા● છાતીમાં દુઃખાવો થવો● એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી કરાવેલ હોઈ એવા દર્દીની રૂટીન તપાસઓપીડી તા.10 જુલાઈએથીક્સ હોસ્પિટલસવારે 11થી 12શુભ હોસ્પિટલબપોરે 12થી 1માધવ હોસ્પિટલબપોરે 1થી 2 મો.9033330235