મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા ધ્રુવીબેન જગદીશભાઈ વરમોરા ઉ.22 નામની યુવતીનું તેમના ઘેર આકસ્મિક મૃત્યુ થતા બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.