હળવદ : હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં અગાઉ થયેલી બોલાચાલી ઝઘડાનો ખાર રાખી આરોપી મેહુલ ઉર્ફે મેહલો દિનેશભાઈ કોળી આને આરોપી દિનેશભાઇ કોળીએ ફરિયાદી રાકેશભાઇ ધનજીભાઈ ધામેચા પર ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.