વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના મિલપ્લોટ વિસ્તારમાં ડબલ ચાલી પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી નરેશ પ્રેમજીભાઈ બાવળિયાને રોકડા રૂપિયા 2200 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.