જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના સાથે પરામર્શ કરી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા વિવિધ મોરચા અને તાલુકામાં 9 નવા હોદ્દેદારોની વરણી મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજરોજ સંગઠનાત્મક નિમણૂકોની યાદી જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયાએ જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના સાથે પરામર્શ કરીને વિવિધ મોરચા તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારોની નિમણૂક કરી છે.નિતિનભાઈ અમરશીભાઈ નેશડીયા: મંત્રી, કિસાન મોરચો, મોરબી જિલ્લોહિનાબા ક્રિપાલસિંહ જાડેજા: મંત્રી, મહિલા મોરચો, મોરબી જિલ્લોઅંકિતભાઈ સવજીભાઈ અમૃતિયા: મંત્રી, યુવા મોરચો, મોરબી જિલ્લોગોપાલભાઈ કેશવલાલ સોલંકી: ઉપપ્રમુખ, અનુસૂચિત જાતિ મોરચો, મોરબી જિલ્લોઈમરાનભાઈ ગુલમહંમદભાઈ માંડકીયા: ઉપપ્રમુખ, લઘુમતી મોરચો, મોરબી જિલ્લોરીઝવાનભાઈ રમઝાનભાઈ ઉનડપૌત્રા: મંત્રી, લઘુમતી મોરચો, મોરબી જિલ્લોકાસમભાઈ મુસાભાઈ ખુરેશી: કાર્યાલય મંત્રી, લઘુમતી મોરચો, મોરબી જિલ્લોરાજેશભાઈ મનસુખભાઈ શેરસીયા: મંત્રી, મોરબી તાલુકા ભાજપનયનાબા જયપાલસિંહ ઝાલા: ઉપપ્રમુખ, ટંકારા તાલુકા ભાજપ#Morbi #MorbiUpdate #MorbiNews #BJP #MorbiBJP #GujaratBJP