મોરબી : માળિયા મિયાણા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયના ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ આજે રાત્રીના સમયે છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે. માળીયા તાલુકાના જુના ઘાટીલા, ટીકર, નવા ઘાટીલા, અજીતગઢ, માનગઢ, વેજલપર, સરવડ, પીપળીયા ચાર રસ્તા અને મોટા દહીંસરા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. #MorbiUpdate #Maliya #RainNews #Monsoon2026 #MorbiNews #WeatherUpdate #GujaratRain #MaliyaMiyana