હળવદમાં સૌથી વધુ 34 mm અને મોરબીમાં 31 mm વરસાદ નોંધાયોમોરબી: મોરબી જિલ્લામાં ગઈકાલે તારીખ 05-07-2026 ના રોજ સવારથી જ મેઘમહેર જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાત્રિના સમયે વરસાદનું જોર વધ્યું હતું, જેમાં હળવદ તાલુકામાં સૌથી વધુ 34 mm વરસાદ પડ્યો છે.ગઈકાલે સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી:મોરબીમાં : 2 mmટંકારામાં : 2 mm હળવદમાં : 3 mm કુલ : 11 mm રાત્રે 10 થી 12 વાગ્યા સુધી:હળવદ : 28 mmમોરબી : 27 mmવાંકાનેર : 15 mm માળિયા મિયાણા : 3 mmટંકારા : 00રાત્રે 12 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી:ટંકારા : 20 mm વાંકાનેર : 8 mmમોરબી : 4 mm હળવદ : 3 mm માળિયા(મિ.) : 00છેલ્લા 24 કલાકનો કુલ વરસાદ :હળવદ: 34 mmમોરબી: 31 mmવાંકાનેર: 25 mmટંકારા: 24 mmમાળિયા મિયાણા: 5 mm#Morbi #MorbiUpdate #MorbiRain #RainUpdate #Monsoon2026 #GujaratRain