3T-AC ટ્રેન પ્રવાસ, 2/3 સ્ટાર હોટેલમાં રોકાણ, શુદ્ધ ગુજરાતી જમવાનું, લોકલ ટ્રાવેલિંગ એસી વાહનમાં : કોઈ છૂપો ખર્ચ નહિ, બેસ્ટ સર્વિસની ગેરેન્ટી, તો આપના પ્રવાસને યાદગાર બનાવવા આજે જ આપનું પેકેજ બુક કરાવો..મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : પરિવાર સાથે કે મિત્રો સાથે ફરવા જવું હોય તો તમારા માટે શ્રેષ્ઠ અવસર આવી ગયો છે. રોયલ ટુર્સ & ટ્રાવેલ્સ ટ્રેનના 4 શાનદાર પેકેજ લાવ્યું છે. જેમાં તમને 3T-AC ટ્રેનમાં પ્રવાસ, 2/3 સ્ટાર એ.સી. હોટલ, ફરવા માટે એ.સી. વાહન અને ઘર જેવું જ શુદ્ધ ગુજરાતી જમવાનું સહિતની અનેક સુવિધાઓ મળવાની છે.પેકેજ 1: ઉત્તર ભારત દર્શન● સ્થળ: નૈનીતાલ - નીમકરોલી ધામ - અયોધ્યા - વારાણસી - પ્રયાગરાજ● ઉપડવાની તારીખ: 31/8/26● પ્રવાસના દિવસ: 9● કિંમત: રૂ. 24000 (પ્રતિ વ્યક્તિ)પેકેજ 2: દક્ષિણ ભારત દર્શન● સ્થળ: રામેશ્વરમ - તિરુપતિ - મદુરાઇ - કન્યાકુમારી - કોડાઇકનાલ - બેંગલોર - મૈસુર - ઊટી● ઉપડવાની તારીખ: 20/10/26● પ્રવાસના દિવસ: 13● કિંમત: રૂ. 32000 (પ્રતિ વ્યક્તિ)પેકેજ 3: ઉત્તર ભારત અને નેપાળ દર્શન● સ્થળ: ચિત્રકૂટ ધામ - અયોધ્યા - વારાણસી - પ્રયાગરાજ - કાઠમંડુ - પોખરા● ઉપડવાની તારીખ: 10/11/26● પ્રવાસના દિવસ: 13● કિંમત: રૂ. 33000 (પ્રતિ વ્યક્તિ)પેકેજ 4: પૂર્વ ભારત દર્શન● સ્થળ: જગન્નાથપુરી - કોણાર્ક - ભુવનેશ્વર - કલકત્તા - ગંગાસાગર - કામાખ્યા દર્શન - ગુવાહાટી - શિલોંગ● ઉપડવાની તારીખ: 21/11/26● પ્રવાસના દિવસ: 12● કિંમત: રૂ. 33000 (પ્રતિ વ્યક્તિ)પેકેજની આકર્ષક સુવિધાઓ:● તમામ પેકેજમાં સવારનો નાસ્તો, ચા-કોફી અને બે ટાઈમ આપણું શુદ્ધ ગુજરાતી જમવાનું પૂરું પાડવામાં આવશે.● માત્ર બે વ્યક્તિ વચ્ચે સ્વતંત્ર AC રૂમની વ્યવસ્થા (હિલ સ્ટેશન પર નોન-AC).● મોરબીના પ્રવાસીઓ માટે તેમના નિવાસ સ્થાનેથી લઈ જવા અને પરત મુકી જવાની સંપૂર્ણ સુવિધા.● 3T-AC ટ્રેન પ્રવાસ હોવાથી ટિકિટ કન્ફર્મ કરવા માટે વહેલી તકે (2 મહિના પહેલા) બુકિંગ કરાવવું અત્યંત જરૂરી છે અને બુકિંગ અત્યારે ચાલુ છે.બુકિંગ અને વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો :રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સગ્રીન ચોક, મોરબીમો.9274799999મો.7359034444#MorbiUpdate #RoyalToursAndTravels #TourPackages #DiwaliVacation #JanmashtamiSpecial #TravelMorbi #HolidayPackages #GujaratTourism