ગટર અને વરસાદી પાણીના વાહનો સ્લીપ થવાની સંભાવનામોરબી : મોરબીના પ્રખ્યાત લાલ બાગ સેવાસદનમાં ગટર અને વરસાદનું પાણી એકસાથે ભેગું થઈ જવાને કારણે કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે. રસ્તાઓ પર કીચડના જાડા થર જામી જવાને કારણે અહીંથી પસાર થતા અનેક વાહનચાલકો અને રાહદારીઓ સ્લીપ થઈ જવાની તેમજ નાની-મોટી દુર્ઘટનાનો ભોગ બનવાની ગંભીર ભીતિ સર્જાઈ છે. આ ગંદકીના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે આ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #LalBagh #MonsoonUpdates #DrainageIssue #MorbiNews