મોરબી : મોરબી તાલુકાના જોધપર નદી ગામની સીમમા ગત તામ1 જુલાઈના રોજ ફરિયાદી વાસુદેવભાઈ બચુભાઇ રાજપરા ઉ.48 રહે.જોધપર વાળાઓની વાડીમાંથી કોઈ અજાણ્યો તસ્કર રૂ.15 હજારની કિંમતનું જીજે - 03 - ડીઇ - 3869 નંબરનું હીરો સ્પ્લેન્ડર બાઈક ચોરી કરી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.