મોરબી : મોરબીની રવાપર ચોકડી ખાતે ગત તા.3ના રોજ સવારના સમયે અજાણ્યા ટ્રક ચાલકે પુરપાટ ઝડપે પોતાનો ટ્રક ચલાવી પગપાળા જઈ રહેલા ભિક્ષાવૃત્તિ કરતા ફરિયાદી મુન્નાભાઈ ઇસ્માઇલભાઈ સલાટ ઉ.40 રહે.કાળકા માતાજીની ટેકરી પાસે, વાંકાનેર વાળાને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.