મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામે તળાવમાં અંદાજે 40થી 45 વર્ષના અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાની જાણ થતા નિલેશભાઈ ખોડાભાઈ પાચિયા રહે.રફાળેશ્વર વાળાઓએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.