મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત Velloza Granito LLPમાં એકસપોર્ટ માર્કેટિંગ & સેલ્સ એક્ઝિક્યુટિવની 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ ઇ-મેઈલ કરવા જણાવાયુ છે.--------------------------------● એકસપોર્ટ માર્કેટિંગ & સેલ્સ એક્ઝિક્યુટિવ - 8અનુભવ : એક્સપોર્ટ માર્કેટિંગમાં 1 વર્ષઅભ્યાસ : ગ્રેજ્યુએટ--------------------------------જોબ લોકેશન : 1) સિટી ઓફિસ, સ્કાય મોલ, મોરબી2) ફેકટરી, Velloza Granitoઇન્ટરવ્યૂ :તા.5 જુલાઈસમય : સવારે 9થી 12સ્થળ : Velloza Granitoખોખરા હનુમાન મંદિરની સામે,કેરાળા, તા.મોરબીમો.9712533336ઇન્ટરવ્યૂ લોકેશન : maps.app.goo.gl/QjW6wJKY29F6JZwH9?g_st=iwbઇ-મેઇલ : vellozagranito@gmail.com