મોરબી : મોરબી જિલ્લામાં આજે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જેમાં સૌથી વધુ માળિયા મિયાણા પંથકમાં વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. આજે વહેલી સવારથી સાંજે 8 વાગ્યા સુધી પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે. મોરબી 2 mmમાળીયા 9 mmવાંકાનેર 4 mmહળવદ 00ટંકારા 00