મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત કાવીસ ગ્લોબલ એક્સપોર્ટમાં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને નીચે આપેલી લિન્કમાં પોતાની વિગત ભરી રિઝ્યુમ સાથે રૂબરૂ આવવાનું રહેશે. ● QC (મટીરીયલ્સ ચેકિંગ & સોલ્વ પ્રોબ્લેમ) - 1 (M)● ડિસ્પેચ & મેચિંગ - 1(M) સિરામિક ક્ષેત્રે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.યોગ્ય અનુભવ ધરાવતા ઉમેદવારોએ આ લિંક પર વિગત ભરવાની રહેશેforms.gle/fLqtnbbMqqJXuqpC7બાદમાં બાયોડેટા અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ મુલાકાત લેવાની રહેશે. ઉમેદવારોએ સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ માટે આવી શકશે.કાવીસ ગ્લોબલ એક્સપોર્ટનર્મદા કેનાલની બાજુમાં,હળવદ રોડ, મોરબી.મો.9638604208મો.7771888488