મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વીસીપરા વિસ્તારમાં નોતીયાર ચાની હોટલ સામે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ઈશુબભાઈ હારુનભાઈ મોવર રહે.કુલીનગર, વીસીપરા વાળાને રોકડા રૂપિયા 1600 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.