મોરબી : હર્ષિદાબેન કનૈયાલાલ રામાનુજ તે કનૈયાલાલ મણીરામભાઈ રામાનુજ (ટીનાભાઇ)ના પત્ની,તથા રવિભાઈ કનૈયાલાલ રામાનુજના માતાનું તારીખ 30/6/2026ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 2/7/2026ને ગુરૂવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે પટેલ ગાંડુભાઈ વશરામભાઈ કોમ્યુનિટી હોલ, ભડીયાદ મુકામે રાખવામાં આવ્યું છે.લી.કનૈયાલાલ મણીરામભાઈ રામાનુજ(ટીનાભાઇ)અનંતભાઈ મણીરામભાઈ રામાનુજદિનેશભાઈ મણીરાજભાઈ રામાનુજમુકેશભાઈ મણીરામભાઈ રામાનુજરામાનુજ પરિવારના જય સીતારામ