મોરબી : રફાળેશ્વર નિવાસી બાલાશંકર ચુનીલાલ જોષીનું અવસાન, ગુરૂવારે બેસણુંમોરબી : રફાળેશ્વર નિવાસી ચતુર્વેદી મચ્છુકાઠીયા મોટ બ્રાહ્મણ બાલાશંકર ચુનીલાલ જોષી (ઉંમર વર્ષ 78) તે સ્વ. ચુનીલાલ મહાશંકર જોષીના પુત્ર, સ્વ. કાંતિલાલ ચુનીલાલ જોષી (વાંકાનેર) ના મોટાભાઈ, સ્વ. લાભશંકરભાઈ હરજીવનભાઈ પંડ્યા (કોટડા નયાણી)ના જમાઈ, શૈલેષભાઈ, કમલેશભાઈ, મુકેશભાઈ, ભાવનાબેન પંકજકુમાર પંડ્યા (મોરબી) અને શોભનાબેન વિપુલકુમાર જોષી (જામનગર)ના પિતા, મનીષભાઈ કે. જોષી (વાંકાનેર), ભાસ્કરભાઈ કે. જોષી તથા મીનાક્ષીબેન નયનકુમાર ત્રિવેદી (સુરેન્દ્રનગર)ના ભાઈજીનું તારીખ 28-06-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું ઉઠમણું તથા બેસણું તારીખ 02-07-2026 ને ગુરુવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમિયાન રફાળેશ્વર મહાદેવ મંદિર, રફાળેશ્વર ખાતે રાખવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Besnu #Uthamnu #Obituary #Rafaleshwar #Wankaner