મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : વિરપર ગામ અથવા રાજપર ગામથી અડધો કિલોમીટર ચાચાપર રોડ, ઘુનડા-રવાપર રોડ, લીલાપર કેનાલ રોડ આસપાસ પાર્ટી પ્લોટ માટે લોંગ લિઝથી 20થી 25 વિઘા જગ્યા ભાડેથી જોઈએ છે. વિરપર ગામથી ઓ.આર.પટેલ રોડ પર લીલાપર જતા રસ્તામાં તેમજ લજાઇમાં ઉમા સંસ્કારધામ આસપાસના વિસ્તારમાં પણ જગ્યા ચાલશે. જગ્યા લીલાપર, વિરપર, રાજપર કે લજાઈ સર્વે નંબરની હોવી જોઈએ. જગ્યા રોડ ટચ ન હોય તો ચાલશે, 30 ફૂટનો માર્ગ હોવો ફરજીયાત છે. જો કોઈ પાર્ટીને પોતાની જમીન ભાડેથી આપવી હોય તેઓને તુરંત સંપર્ક કરવા જણાવાયુ છે. મનપસંદ મંડપ ડેકોરેશનભાવેશભાઈ પટેલમો.9979999512