સિંગાપોર, મલેશિયા, બાલી, વિયેતનામ તેમજ ડોમેસ્ટિક ટુર્સના આકર્ષક પેકેજ : ગુજરાતી ઇન-હાઉસ ટુર મેનેજર, ગુજરાતી ભોજન અને બેસ્ટ હોટેલ સાથે તમારી ટુરને બનાવો યાદગારમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ગુજરાતની નંબર વન ટ્રાવેલ કંપની 'Flamingo Transworld Pvt Ltd' દ્વારા સમર વેકેશનમાં ગ્રાહકોએ આપેલા સાથ અને સ્નેહ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. વધુમાં લોકલાગણીને માન આપી ફ્લેમિંગો હવે ગ્રાહકો માટે લઈને આવ્યું છે શાનદાર 'જન્માષ્ટમી સ્પેશિયલ ટુર્સ'. આ ટુર તમારા વેકેશનને જીવનભરનું સંભારણું બનાવી દેશે તેવો કંપનીનો વાયદો છે.જન્માષ્ટમી સ્પેશિયલ ટુરની ખાસિયતો :● All Included Packages : તમામ ખર્ચાઓ સામેલ● Well Planned Itinerary : એક્સપર્ટ દ્વારા તૈયાર કરાયેલું બેસ્ટ પ્લાનિંગ● Gujarati In House Tour Manager : ગુજરાતી ઇન-હાઉસ ટુર મેનેજરની સુવિધા● Flamingo Special Jain & Veg Food : દરેક જગ્યાએ શુદ્ધ અને સાત્વિક જૈન તથા વેજ ફૂડનું સ્પેશિયલ મેનુ● Best Selection of Hotels :● આરામદાયક રોકાણ માટે બેસ્ટ હોટેલની પસંદગી● No Hidden Things : કોઈ જ છુપા ખર્ચ નહીં, સંપૂર્ણ પારદર્શિતા● 2,00,000+ Happy Families : 2,00,000 થી વધુ સંતુષ્ટ પરિવારોનો અતૂટ ભરોસોઆકર્ષક ડેસ્ટિનેશન (Special Highlights) :આ જન્માષ્ટમીએ જો તમે દેશ કે વિદેશમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો, તો ફ્લેમિંગો પાસે તમારા માટે બેસ્ટ ઓપ્શન્સ છે. નીચે મુજબના ડેસ્ટિનેશન માટે શાનદાર પેકેજ ઉપલબ્ધ છે:● Singapore (સિંગાપોર)● Malaysia (મલેશિયા)● Bali (બાલી)● Vietnam (વિયેતનામ)● Domestic Tours (ભારતના સુંદર હિલ સ્ટેશન અને ઐતિહાસિક સ્થળોની ડોમેસ્ટિક ટુર)કસ્ટમાઇઝ્ડ પ્રાઇવેટ ટુરની ખાસ સુવિધા :ફ્લેમિંગો માત્ર ગ્રુપ ટુર જ નહીં, પરંતુ તમારી ઈચ્છા અને અનુકૂળતા મુજબની પ્રાઇવેટ ટુર પણ પ્લાન કરી આપે છે. જેમાં તમને મળશે:● બેસ્ટ હોટેલના ઓપ્શન્સ ● એક્સપર્ટ દ્વારા તૈયાર કરાયેલી ઈટીનરરી (Expert Planned Itinerary)● 24/7 WhatsApp ટુર મેનેજર સપોર્ટતો રાહ શેની જુઓ છો? આજે જ ફ્લેમિંગો સાથે તમારી જન્માષ્ટમી ટુર બુક કરાવો અને કોઈ પણ જાતના ટેન્શન વગર પરિવાર સાથે માણો એક યાદગાર વેકેશન!ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડયોગી પ્લાઝા ની પાછળ જુના બસ સ્ટેન્ડ રોડ પાસે,ધરતી ટાવરની સામે,સરદાર રોડ, મોરબીમો.નં.9712958501મો.નં.9106813678#FlamingoTransworld #JanmashtamiSpecial #TravelWithFlamingo #SingaporeTour #MalaysiaTour #BaliTrip #VietnamDiaries #DomesticTours #HolidayPackage #MorbiUpdate #MorbiNews #Morbi