અહીં ઘર અને ઓફીસ માટે પણ એલ્યુમિનિયમથી લઈ ગ્લાસનું તમામ વર્ક કરી અપાશે : બેસ્ટ પ્રાઇઝમાં ક્વોલિટી વર્કનો વાયદોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ): સિરામિક ડિજિટલ પેનલ, સોલાર તથા કોલ્ડ સ્ટોરેજ તેમજ ઇન્ડસ્ટ્રીમાં વપરાતી PUF પેનલ બનાવવા માટે વન સ્ટોપ સોલ્યુશન એટલે મોરબીમાં આવેલ બહુચર એલ્યુમિનિયમ ગ્લાસ એન્ડ ફેબ્રિકેશન. અહીં મળશે આ તમામ સર્વિસ ખૂબ જ સરળતાથી. આ ઉપરાંત અહીં ઘર અને ઓફીસ માટે પણ એલ્યુમિનિયમથી લઈ ગ્લાસનું તમામ વર્ક કરી આપવામાં આવે છે. તો આજે જ સંપર્ક કરો.ઇન્ડસ્ટ્રીઝ માટે ખાસ સોલ્યુશન● સિરામિક ડિજિટલ પેનલ● ઇલેક્ટ્રિક પેનલ● સોલાર તથા કોલ્ડ સ્ટોરેજ કે અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા PUF પેનલ● એલ્યુમિનિયમને લગતા તમામ કામ ઘર કે ઓફીસમાં ગ્લાસ અને એલ્યુમિનિયમના કામ માટે મોરબીનું વિશ્વસનીય નામ● એલ્યુમિનિયમ ડોર● વિન્ડો● પાર્ટીશન ● 12MM ગ્લાસ● એલ્યુમિનિયમ કઠોળા (રેલીંગ) ● એલ્યુમિનિયમ સીડી (લાઇટિંગ તથા પ્રીમિયમ લુક સાથે) ● કિચન ગ્લાસ પ્રોફાઈલ, ● કબાટ માટે પ્રોફાઈલ શટર● 12MM ટફન ગ્લાસ વર્ક● એલઇડી લાઇટિંગ મિરર (અરીસા)● ડિજિટલ કસ્ટમાઇઝ ફોટા● ગ્લાસ રેલિંગ● એલ્યુમિનિયમ Z સેક્શન● ડોમલ વિન્ડો● સ્લિમ વિન્ડો● ગ્લફ સીરીઝએડ્રેસ : બહુચર એલ્યુમિનિયમ ગ્લાસ એન્ડ ફેબ્રિકેશન, મહેન્દ્રનગર ચોકડી, દેવ પેટ્રોલ પંપ સામે, ગુડ લક કાર મેળા પાછળ, મોરબી-2રોહિત પટેલમો.7878443143 મયુર પટેલમો.6352260016