મોરબી જિલ્લા ભાજપ દ્વારા વાંકાનેર તાલુકાના યુવા, મહિલા, કિસાન, બક્ષીપંચ, અનુસૂચિત જાતિ અને લઘુમતી મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની જાહેરાત કરાઈવાંકાનેર : મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક માળખાને વધુ સુદ્રઢ બનાવવા વાંકાનેર તાલુકાના વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તથા પ્રભારી સાથે પરામર્શ કરીને તેમજ મોરબી જિલ્લાના ત્રણેય મહામંત્રીઓ સાથે સંકલન સાધીને તારીખ 26-06-2026 ના રોજ આ સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા નીચે મુજબના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે:યુવા મોરચો* 1. પ્રમુખ: જગદીશભાઈ લીંબાભાઈ કોબીયા (મો. 7698042817)* 2. મહામંત્રી: અભીજીતસિંહ જયેન્દ્રસિંહ ઝાલા (મો. 9725977629)* 3. મહામંત્રી: રણજીતભાઈ નાનજીભાઈ વિરસોડીયા (મો. 9106137710)મહિલા મોરચો* 1. પ્રમુખ: હેતલબેન ભાવેશભાઈ દાદલ (મો. 9687841087)* 2. મહામંત્રી: કિરણબેન સંજયભાઈ સોલંકી (મો. 9157059874)* 3. મહામંત્રી: મનીષાબેન મુકેશભાઈ મકવાણા (મો. 7861088423)કિસાન મોરચો* 1. પ્રમુખ: ધ્રુવરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (મો. 9265726381)* 2. મહામંત્રી: દામજીભાઈ ધનજીભાઈ ધોરીયા (મો. 9924388446)* 3. મહામંત્રી: દિનેશભાઇ હીરાભાઈ અબાસાણીયા (મો. 9925645916)બક્ષીપંચ (OBC) મોરચો* 1. પ્રમુખ: લાલાભાઈ સામતભાઈ સરસયા (મો. 9879296179)* 2. મહામંત્રી: ધરમશીભાઈ હીરાભાઈ માલકીયા (મો. 8401411126)* 3. મહામંત્રી: બાદરભાઈ રાકશીભાઈ વિંજવાડીયા (મો. 7567748888)અનુસૂચિત જાતિ મોરચો* 1. પ્રમુખ: અનિલભાઈ હીરાભાઈ મકવાણા (મો. 9712294684)* 2. મહામંત્રી: જગદીશભાઈ મેઘજીભાઈ મકવાણા (મો. 9714513048)* 3. મહામંત્રી: ગોવિંદભાઈ છનાભાઇ મકવાણા (મો. 9898974495)લઘુમતી મોરચો* 1. પ્રમુખ: ઈલ્મુદીનભાઈ ફતેમાહમદભાઈ દેકાવાડીયા (મો. 9979009234)* 2. મહામંત્રી: રાસીદભાઈ નજરમોહમદભાઈ બાદી (મો. 9106886054)* 3. મહામંત્રી: ઈર્શાદભાઈ ઇબ્રાહીમભાઇ ખોરાજીયા (મો. 9904443620)#Morbi #MorbiUpdate #Wankaner #BJP #WankanerBJP #MorbiBJP #PoliticalNews #GujaratPolitics