મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની જનતા માટે સમ્રાટ જ્વેલર્સ હંમેશા કંઈક નવું અને ઉત્તમ લાવવા માટે જાણીતું છે. આ વખતે તેઓ લઈને આવ્યા છે એક અત્યંત આકર્ષક અને ભવ્ય 'બેંગલ્સ અને માળા મેલા'. અદભુત કારીગરી, બેનમૂન સુંદરતા અને નવીનતમ ડિઝાઇનના આભૂષણોનું આ પ્રદર્શન મોરબીના આંગણે ખરેખર જોવાલાયક છે.અકલ્પનીય ઓફર: ઘડામણ ચાર્જ પર જંગી રાહતગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને સમ્રાટ જ્વેલર્સ આ મેળામાં આપી રહ્યું છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ, જે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે:● 22 કેરેટના દાગીનાની ઘડામણ માત્ર 9.99 %● 18 કેરેટના દાગીનાની ઘડામણ માત્ર 11.99 %આટલી શાનદાર અને વાજબી ઘડામણની ઓફર સાથે દાગીના ખરીદવાનો આ શ્રેષ્ઠ મોકો છે!100% શુદ્ધતા અને વિશ્વાસની ખાતરીસમ્રાટ જ્વેલર્સ એટલે શુદ્ધતા અને ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક. અહીં તમને મળે છે શ્રેષ્ઠ સેવાઓનો સંગમ:● 100% HUID હોલમાર્ક ગોલ્ડ દાગીનાની સંપૂર્ણ ગેરંટી. ● હંમેશા વાજબી ભાવ અને એડવાન્સ બુકિંગ પ્લાનની ઉત્તમ સુવિધા.● 100% જુના દાગીનાનું નવરંજ કરવાની પારદર્શક નીતિ.તમારી મનપસંદ ડિઝાઇનના બેંગલ્સ અને માળા ખરીદવા માટે મુલાકાત લો અને આ ભવ્ય મેળાનો લાભ ઉઠાવો:તા.27-28 જૂનસમય: 10થી 8 સ્થળ :એસ સમ્રાટ જ્વેલર્સ, સાધના કોમ્પલેક્ષ, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબીમો.6357223344મો.6359223344#Morbi #MorbiUpdate #SamratJewellers #JewelleryMela #BanglesMela #MalaMela #GoldOffers #MorbiNews #JewelleryDesign #Discount