મોરબી : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ જિલ્લા અને મહાનગરોના પદાધિકારીઓ તેમજ મોરચાના પદાધિકારીઓની સંગઠનાત્મક નિમણૂક કરવામાં આવી છે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મોરબી જિલ્લામાં પણ ભાજપના 4 મહત્વના હોદ્દાઓ માટે નવા નામની જાહેરાત કરી છે. મોરબી જિલ્લામાં કોને કઈ જવાબદારી મળી?● જિલ્લા મહામંત્રી (મહિલા મોરચો): આરતીબેન સુરેશભાઈ ટુંડીયા● મોરબી શહેર મંડલ પ્રમુખ : નૈમિષભાઈ કનૈયાલાલભાઈ પંડિત● વાંકાનેર તાલુકા મંડલ પ્રમુખ : ભરતભાઈ પ્રભુભાઈ દેગામા● હળવદ શહેર મંડલ પ્રમુખ : યશભાઈ નીતિનભાઈ પટેલ#Morbi #MorbiUpdate #MorbiNews #BJP #MorbiBJP #GujaratBJP #Wankaner #Halvad #BreakingNews #PoliticalUpdates