મોરબી નિવાસી કંચનબેન નારણભાઈ વારનેશીયાનું અવસાન, શુક્રવારે બેસણું મોરબી : મોરબી નિવાસી કંચનબેન નારણભાઈ વારનેશીયા (ઉ.વ. 79) તે સ્વ. નારણભાઈ મોતીભાઈ વારનેશીયા (પ્રજાપતિ) ના પત્ની, મુકેશભાઈ અને પંકજભાઈના માતા, અભિ પંકજભાઈ, દેવ મુકેશભાઈ અને નંદન પંકજભાઈના દાદીનું તારીખ 22/06/2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26/06/2026 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન વરિયા મંદિર વાડી, વરિયા નગર, સો-ઓરડી, મેઈન રોડ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે જ રાખેલ છે.મોરબી નિવાસી હેમાબેન પ્રવિણચંદ્ર ગોવાણીનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી : મૂળ વાંકાનેર અને હાલ મોરબી નિવાસી હેમાબેન પ્રવિણચંદ્ર ગોવાણી (ઉ.વ. 70) તે પ્રવિણચંદ્ર વ્રજલાલ ગોવાણીના પત્ની તેમજ સંજયભાઈ, હરેશભાઈ અને અનિલભાઈના માતાનું તારીખ 23/06/2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી એકસાથે તારીખ 26/06/2026 ને શુક્રવારના રોજ સાંજે 4:30 થી 6 કલાક દરમિયાન જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 9428260022#Morbi #MorbiUpdate #Obituary #SadDemise #Besanu