મોરબી : માળીયા મિયાણા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન રાસંગપર ગામના પાટિયા પાસે આવેલ સંગાથ વૃદ્ધાશ્રમ નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી આદમભાઈ અલિયાસભાઈ ભટ્ટી રહે.માળીયા વાડા વિસ્તાર વાળાને રોકડા રૂપિયા 140 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.