શું તમે Export-Import બિઝનેસ શરૂ કરવા માંગો છો, પણ શરૂઆત કેવી રીતે કરવી તે ખબર નથી? હવે નિષ્ણાંત પાસેથી શીખો Step-by-Step Daily Guidance સાથે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : તમે Export-Import બિઝનેસ શરૂ કરવા માંગો છો, પણ શરૂઆત કેવી રીતે કરવી તે ખબર નથી તો મોરબીમાં છેલ્લા 2 વર્ષથી કાર્યરત JR બ્રધર્સ એકસપોર્ટ કોચિંગ ક્લાસ જોઈન કરો, જે 45 દિવસમાં 100% ગેરેન્ટી સાથે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ શીખડાવે છે. અહીં અનુભવી શિક્ષકોની ટિમ દ્વારા દરેક વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. તમામ ડોક્યુમેન્ટ વર્ક પ્રોજેકટર દ્વારા પ્રેક્ટિકલી શીખવવામાં આવે છે. અહીં 29 જૂનથી નવી બેચ શરૂ થઈ રહી છે. વધુમાં અહીંનો બેચનો સમય સવારે 8થી 9 અને રાત્રે 8:30થી 9:30નો છે. અહીં હાલ ઇન્ડસ્ટ્રીઝમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરનારા નિષ્ણાંતો દ્વારા જ સેશન લેવામાં આવે છે. જેઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તો આજે જ સંપર્ક કરો.🎯 45 દિવસનો Export Business Program⏰ Flexible Timing:સવાર Batch: 8:00 – 9:00 AMસાંજ Batch: 8:30 – 9:30 PM(સોમવારથી શુક્રવાર)બેચમાં શુ શુ શીખવવામાં આવશે ?● ઇન્ટરનેશનલ બાયર્સ અને સપ્લાયર્સ કેવી રીતે શોધવા● એક્સપોર્ટ-ઇમ્પોર્ટ ડોક્યુમેન્ટેશન અને પ્રોસિજર● બેંકિંગ, એલ.સી. (LC) અને પેમેન્ટ ટર્મ્સ● સરકારી યોજનાઓ અને ઈન્સેન્ટિવ્સ● તમારાં પોતાના એક્સપોર્ટ બિઝનેસ શરૂ કરવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન● લોજિસ્ટિક્સ અને ફ્રેઈટ ફોરવર્ડિંગ● કસ્ટમ ક્લીયરન્સ અને શિપિંગ પ્રક્રિયાસ્થળ : JR બ્રધર્સ એક્સપોર્ટ કોચિંગ ક્લાસ, નવયુગ સિલેક્શનની ઉપર, મૈસુર ઢોસાવાળાની બાજુમાં,બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબીજ્યેન્દ્ર સગરમો.નં.9913958353