મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લીલાપર ગામ નજીક આવેલ મચ્છુ નદીના પુલ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી થોભણ બીજલભાઈ ઝંઝવાડીયા, રહે. નિલકમલ સોસાયટી, લીલાપર રોડ, મોરબી વાળાને રોકડા રૂપિયા 220 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.