ટંકારાના નાના રામપર ગામે ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી : રિટેઇલમાં એક કિલોના પેકિંગ તથા હોલસેલમાં પણ મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મીઠી મધુર 100 ટકા ઓર્ગેનિક અશોક ફાર્મની ખારેક હવે મોરબીમાં મળી રહી છે. જે કોઈ જાતની દવા વગર એકદમ નેચરલ રીતે ઉગાડવામાં આવે છે. તો એક વખત આ ખારેકનો ટેસ્ટ જરૂર કરો. ટંકારાના નાના રામપર (રામનગર) ગામે અશોક ફાર્મ આવેલ છે. જ્યાં ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી કરવામાં આવે છે. આ ખારેક ટેસ્ટમાં બેસ્ટ છે. જે એકદમ નેચરલ રીતે જ ઉગાડવામાં આવે છે. આ ખારેકનું અશોક ફાર્મ ખાતેથી વેચાણ કરવામાં આવે છે. ઉપરાંત મોરબીમાં અશોક ઓટો એડવાઇઝર, ગોલ્ડન કેક શોપ, સંસ્કાર માર્ટ ખાતેથી પણ આ ખારેકનું વેચાણ શરૂ થઈ ગયું છે. રિટેઇલમાં એક કિલોના પેકિંગમાં તથા હોલસેલમાં પણ ખારેક મળશે. ઉલ્લેખનીય છે મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ સામે રાજધાની કોમ્પ્લેક્ષમાં આવેલ અશોક ડેવલોપર્સ દ્વારા ફ્લેટ, બંગલા, દુકાન, શો-રૂમ, ઓફિસ, પ્લોટ, જમીનની લે-વેચ કરવામાં આવે છે. જ્યારે અશોક ઓટો એડવાઇઝરમાં વીમો, પાર્સિંગ,પરમીટ સહિતના આરટીઓને લગતા તમામ કામો સરળતાથી અને વ્યાજબી ચાર્જમાં કરવામાં આવે છે. ખારેક મેળવવાનું સ્થળ :● અશોક ઓટો એડવાઇઝર, નવા બસ સ્ટેન્ડ સામે, મોરબી મો.નં.9979302597મો.નં.9879751975● અશોક ફાર્મ, નાના રામપર, તા.ટંકારા● ગોલ્ડન કેક શોપ, રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોર પાસે, રવાપર રોડ, મોરબીમો.7861018520● સંસ્કાર માર્ટ, સત્યમ કોમ્પ્લેક્ષ, એસપી રોડ, રવાપર, મોરબીમો.9712313003