મોરબી નિવાસી જીજીબેન કરશનભાઈ કોટડીયાનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી: મૂળ લજાઈ હાલ મોરબી નિવાસી જીજીબેન કરશનભાઈ કોટડીયા (ઉંમર વર્ષ 90) તેઓ કેશવજીભાઈ કરશનભાઈ કોટડીયા અને અંબારામભાઈ કરશનભાઈ કોટડીયાના માતા તેમજ હિતેશ કોટડીયા, અલ્પેશ કોટડીયા, ચેતન કોટડીયા અને આશિષ કોટડીયાના દાદી તેમજ પાર્થ કોટડીયા અને મન કોટડીયાના પરદાદીનું તારીખ 21/06/2026 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 25/06/2026 ને ગુરુવારના રોજ સવારે 08 થી 10 કલાકે દ્વારિકાધીશ હોલ, એસપી રોડ, મોરબી ખાતે તેમજ રાત્રે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન લજાઈ ગામે રાખેલ છે.