મોરબી: મોરબી માર્કેટ યાર્ડ દ્વારા આજના અનાજ અને શાકભાજીના બજાર ભાવ તેમજ આવકની યાદી જાહેર કરવામાં આવી છે. આવક ક્વિન્ટલમાં તેમજ તેના 20 કિલોદીઠ ભાવ નીચે મુજબ નોંધાયા છે:અનાજ વિભાગના બજાર ભાવ (20 કિ.ગ્રા.ના) ::ઘઉં: આવક 634 ક્વીન્ટલ, ભાવ રૂ.517તલ: આવક 174 ક્વીન્ટલ, ભાવ રૂ.2440મગફળી (જીણી): આવક 26 ક્વીન્ટલ, ભાવ રૂ.1360જીરુ: આવક 80 ક્વીન્ટલ, ભાવ રૂ.4040મગ: આવક 4 ક્વીન્ટલ, ભાવ રૂ.1600ચણા: આવક 24 ક્વીન્ટલ, ભાવ રૂ. 1120ગુવાર બી: આવક 18 ક્વીન્ટલ, ભાવ રૂ.1110કાળા તલ: આવક 18 ક્વીન્ટલ, ભાવ રૂ. 3572શાકભાજી વિભાગના બજાર ભાવ (20 કિ.ગ્રા. ના) ::લીલા મરચાં: આવક 36 ક્વીન્ટલ, ભાવ રૂ.1200રીંગણા: આવક 30 ક્વીન્ટલ, ભાવ રૂ.400કારેલા: આવક 14 ક્વીન્ટલ, ભાવ રૂ.600ગુવાર: આવક 22 ક્વીન્ટલ, ભાવ રૂ.1100ભીંડો: આવક 28 ક્વીન્ટલ, ભાવ રૂ.650ટમેટા: આવક 192 ક્વીન્ટલ, ભાવ રૂ.800કોબીજ: આવક 47 ક્વીન્ટલ, ભાવ રૂ.400કાકડી: આવક 23 ક્વીન્ટલ, ભાવ રૂ.500લીંબુ: આવક 45 ક્વીન્ટલ, ભાવ રૂ.1000દુધી: આવક 28 ક્વીન્ટલ, ભાવ રૂ.440સુકી ડુંગળી: આવક 324 ક્વીન્ટલ, ભાવ રૂ.460#Morbi #MorbiUpdate #APMCMorbi #MarketYard #BajarBhav #Agriculture #GujaratFarmers #MorbiNews #CommodityPrices