મોરબી : મોરબી તાલુકાના ચાચાપર ગામ નજીક આવેલ એકપુરા પોલીપેક કારખાનામાં કામ કરતા અને અહીં જ લેબર કોલોનીમાં રહેતા સેતાનભાઇ વેલસિંગ ડામોર ઉ.27 ગઈકાલે રાત્રે જમીને ઉભા થયા બાદ અચાનક ઉલટી થયા બાદ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.