50 વૃદ્ધો આરામથી રહી શકે તેવા 12 રૂમ, મોટા હોલ અને કિચનની સુવિધા સાથેનું બિલ્ડિંગ ધરાવતી પાર્ટીને સંપર્ક કરવા અપીલમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી જિલ્લામાં કાર્યરત સિનિયર સિટીઝન હોમ (વૃદ્ધાશ્રમ) ને જિલ્લામાં જ અન્ય અનુકૂળ જગ્યાએ ટ્રાન્સફર કરવાનું છે. આ ઉમદા કાર્ય માટે અને વૃદ્ધોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક વિશાળ બિલ્ડિંગની ફક્ત ભાડેથી જરૂરિયાત છે. આ બિલ્ડિંગ મોરબી જિલ્લાની અંદર જ હોવું જરૂરી છે.બિલ્ડિંગ માટેની મુખ્ય જરૂરિયાતો:● રૂમ: ઓછામાં ઓછા 12 રૂમ● હોલ: 1 મોટો હોલ (વિવિધ પ્રવૃત્તિઓ અને બેઠક વ્યવસ્થા માટે)● રસોડું: 1 મોટું કિચન (રસોડાની સુવિધા સાથે)● ડાઇનિંગ એરિયા: 1 મોટો જમવાનો હોલ● ક્ષમતા: આશરે 50 લોકો આરામથી રહી શકે તેટલી વિશાળ જગ્યા હોવી અનિવાર્ય છે.જો કોઈ બંધ પડેલી જૂની સ્કૂલ, હોસ્પિટલ, મોટો આશ્રમ કે કોઈ ટ્રસ્ટનું ખાલી બિલ્ડિંગ ભાડે આપવા માટે ઉપલબ્ધ હશે, તો તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે. જો તમારી પાસે ઉપરોક્ત સુવિધાઓ ધરાવતી કોઈ પ્રોપર્ટી ભાડે આપવા માટે ઉપલબ્ધ હોય, તો નીચે આપેલા નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરાઈ છે.ધવલભાઈ મકવાણામો.9879558610#Morbi #MorbiUpdate #SeniorCitizenHome #PropertyForRentMorbi #MorbiNews #Vrudhshram #RealEstateMorbi #MorbiDistrict