બેઠકની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશેમોરબી : મોરબી જિલ્લામાં આગામી 19 જૂન ને શુક્રવારના રોજ યોજાનારી જૂન માસની જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. કેટલાક અનિવાર્ય કારણોસર આ સંકલન બેઠક મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક માટેની નવી તારીખ વહીવટી તંત્ર દ્વારા હવે પછીથી જાહેર કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiDistrict #SankalanBaithak #MorbiAdmin #BreakingNews #MorbiNews