ઓટોમેટિક ટાયર ચેન્જર, નાઈટ્રોજન મશીન અને અન્ય સાધનો માત્ર રૂ.5.80 લાખમાં આપવાના છે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : નવુ ગેરેજ કે ટાયરનો વ્યવસાય શરૂ કરવા માંગતા લોકો માટે એક ઉત્તમ તક સામે આવી છે. A-One એલાઈમેન્ટ દ્વારા તેમની તમામ મશીનરી અને સાધનો વેચવા માટે મુકવામાં આવ્યા છે. ● એલાઈમેન્ટ મશીન -1● બેલેન્સિંગ મશીન -1● નાઈટ્રોજન એર મશીન - 1 ● ટાયર ચેન્જર મશીન (ઓટોમેટીક) - 1● કોમ્પ્રેસર મશીન -1● ટારગેટ -4 ●ઘોડી (સ્ટેન્ડ) -4● બ્રેક પેડલ -1● સ્ટેરીંગ ટીંગાલી (લોક) - 1● એર જેક - 1 ● હાઈડ્રોલીક જેક -1 ● એર પાઈપ (Yellow) -20 mtr● એર ગન - 1 ● પંચર કીટ + ટ્યુબ + સ્પેચ - 10000નો માલ ● સ્ટીલ વેઈટ અને સીસુ વેઈટ -1 થી 60 ગ્રામ ● એલાઇમેન્ટ ટાયર પાટાના ટૂલ્સ ● L ડાન્ડીયાના સેટ - બ્લેક કલરકુલ કિંમત: રૂ. 5,80,000/- (ઉધડ) A-One એલાઈમેન્ટ (વાંકાનેર)મો.6356336229#MorbiUpdate #Wankaner #Morbi #AlignmentMachineForSale #GarageEquipment #MorbiBusiness #AutoMobiles