હળવદ : હળવદ શહેરના ભવાનીનગર ઢોળો વિસ્તારમાં રહેતા ફરિયાદી ભારતીબેન ભરતભાઇ ખાવડીયા ઉ.30ના ઘર પાસે આવી તેજલબેન મહેશભાઈ જાંબુકીયા, મહેશ થોભણભાઈ અને મેરાભાઈ દલવાડી ગાળો બોલતા હોય ભારતીબેને ગાળો નહિ બોલવાનું કહેતા આરોપીઓએ ભારતીબેનને માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.