મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જય ગણેશ હીરોમાં 7 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે. ● બીલિંગ એક્ઝિક્યુટિવ - 2● ઇન્સ્યોરન્સ એક્ઝિક્યુટિવ -1● વર્ક્સશોપ (ટુ -વ્હીલર એક્સિડેન્ટનું કામ કરી શકે તેવા- 1● પટ્ટાવાળા -1● કેશિયર -1● એકાઉન્ટન્ટ -1અભ્યાસ : ગ્રેજ્યુએટઉંમર : 25થી 35 વર્ષસ્થળ: જય ગણેશ હીરો, મોરબીમો.9601293091(માત્ર રિઝ્યુંમ વોટ્સએપ કરવું)