મહિલાઓ માટે 3 મહિનાનો ખાસ કોમ્યુનિકેશન કોર્સ, જેમાં મહિલાઓને અંગ્રેજી વાંચતા, લખતા અને કોન્ફિડન્સ સાથે બોલતા શીખવાડવામાં આવશે : 7થી 10 વર્ષના બાળકો માટે પણ રેગ્યુલર ઇંગ્લિશ ક્લાસીસ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અત્યારે માતૃભાષા સાથે અંગ્રેજી આવડવું પણ જરૂરી છે. ત્યારે શું તમે પણ અંગ્રેજી બોલવામાં અટકી જાવ છો? હવે કોન્ફિડન્સ સાથે ઇંગ્લિશ બોલતા શીખો. મોરબીમાં ખાસ મહિલાઓ અને બાળકો માટે 'English With Parishma' (EWP) દ્વારા 29 જુનથી ઇંગ્લિશ ક્લાસીસની નવી બેચ શરૂ થવા જઈ રહી છે. આ માત્ર Grammar કલાસ નથી, પણ Cofidence સાથે English Communication શીખવાડતો કોર્સ છે. મહિલાઓ માટે ખાસ સ્પોકન ઇંગ્લિશ બેચમહિલાઓ માટે 3 મહિનાનો ખાસ કોમ્યુનિકેશન કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેમાં મહિલાઓને વાંચતા, લખતા અને કોન્ફિડન્સ સાથે બોલતા શીખવાડવામાં આવશે. રોલ પ્લે અને રિયલ લાઈફ પ્રેક્ટિસ દ્વારા Day 1 થી જ સ્પીકિંગ પ્રેક્ટિસની શરૂઆત કરાવવામાં આવશે.બાળકો માટે ઇંગ્લિશ ફાઉન્ડેશન બેચ (7 થી 10 વર્ષ)7 થી 10 વર્ષના બાળકો માટે રેગ્યુલર ઇંગ્લિશ ક્લાસીસ શરૂ થઈ રહ્યા છે. જેમાં બાળકોની રીડિંગ અને રાઇટિંગ સ્કિલ્સ મજબૂત કરવા પર ભાર મુકવામાં આવશે. સરળ રીતે ગ્રામર શીખવાડીને બાળકો પાયાથી જ ઇંગ્લિશ બોલતા થાય તેવું માર્ગદર્શન અપાશે.'English With Parishma'ની વિશેષતાઓ:● Speaking + Grammar + Vocabulary + Pronunciation + Reading + Writing પર વિશેષ ધ્યાન● Study material, practice, worksheets, mid test & final test, certificate, monthly movie day● એક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ (Activity Based Learning)● પ્રેક્ટિકલ અને ફ્રેન્ડલી વાતાવરણ● દરેક વિદ્યાર્થી પર પૂરતું ધ્યાન આપી શકાય તે માટે લિમિટેડ સીટએક્સપર્ટ ટ્રેનર દ્વારા માર્ગદર્શનઆ તમામ ક્લાસીસ TEFL સર્ટિફાઇડ ઇંગ્લિશ ટ્રેનર Parishma Memon દ્વારા ચલાવવામાં આવે છે, જેઓ ઇંગ્લિશ શીખવાડવાનો બહોળો અને આધુનિક અનુભવ ધરાવે છે.તો આજે જ તમારી અથવા તમારા બાળકની સીટ બુક કરાવો.સ્થળ : Kinderoo Child Development & Care, સ્વચ્છતા રોડ, નવા બસ સ્ટેન્ડની સામે, મોરબી, ગુજરાત.મો.7383985256ઇન્સ્ટાગ્રામ: Instagram.com/englishwithparishma#Morbi #MorbiUpdate #MorbiNews #EnglishClasses #EnglishWithParishma #SpokenEnglish #SpokenEnglishForWomen #KidsEnglish #LearnEnglish #MorbiCity #EducationInMorbi