વાંકાનેર : વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા સીદીકભાઈ મામદભાઈ ખલીફા ઉ.53 નામના આધેડે ગઈકાલે રાત્રીના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.